GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે – નિપાત જણાવો. ફક્ત આવું બે ત્યાં ફક્ત આવું બે ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Do you know under ___ leadership we won freedom ? who which whom whose who which whom whose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી ક્યો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ? કોક કોલટાર આસ્ફાલ્ટ ગેસોલીન કોક કોલટાર આસ્ફાલ્ટ ગેસોલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ? 40 20 50 30 40 20 50 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ બાદ તુરતજ કોની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી ? માર્ગારેટ આલ્વા વજુભાઈ વાળા કૈલાસપતિ મિશ્રા ઓમપ્રકાશ કોહલી માર્ગારેટ આલ્વા વજુભાઈ વાળા કૈલાસપતિ મિશ્રા ઓમપ્રકાશ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ? ઈન્ફ્રાસોનિક પારરક્ત પારજાંબલી અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારરક્ત પારજાંબલી અલ્ટ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP