GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 12 10 5 2 12 10 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂંક થઈ હતી ? પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. દવા - દવાઈ મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ કુશળ – કુશળતા દવા - દવાઈ મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ કુશળ – કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે ? સુરત જામનગર પાટણ મોરબી સુરત જામનગર પાટણ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP