GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? મેન્ડેમસ હેબિટસ કોર્પસ કૉ-વોરન્ટો સર્ટિઓરરી મેન્ડેમસ હેબિટસ કોર્પસ કૉ-વોરન્ટો સર્ટિઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સ્પીકર એટર્ની જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલિસિટર જનરલ સ્પીકર એટર્ની જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 2 10 5 12 2 10 5 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ? શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં પ્રધાન નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં પ્રધાન નાણાં ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP