GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? નરેન્દ્રભાઈ મોદી હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી નરેન્દ્રભાઈ મોદી હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? નાસા થુંબા ઈસરો કેનેડી નાસા થુંબા ઈસરો કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) A bunch of bananas was ___ from the ceiling. hanging hung hanged hunged hanging hung hanged hunged ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ? કચ્છ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા મોરબી કચ્છ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) તામિલનાડુ રાજ્યના હાલના મુખ્યપ્રધાનનું નામ આપો. વી. સેન્થીલ બાલાજી પી. પનીરવેલ કે.પી.જી. પનીકર ઓ. પન્નીર સેલ્વમ વી. સેન્થીલ બાલાજી પી. પનીરવેલ કે.પી.જી. પનીકર ઓ. પન્નીર સેલ્વમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP