GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ? શૂન્ય ચાર બે એક શૂન્ય ચાર બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Excel માં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ? MOD ( ) SQR ( ) SQRT ( ) MODE ( ) MOD ( ) SQR ( ) SQRT ( ) MODE ( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) CRTનું પૂરું નામ શું છે ? કમ્પ્યુટર રીસ્ટાર્ટ ટેસ્ટિંગ કેથોડ રાઇટ ટ્યુબ કેથોડ રે ટ્યુબ કેથોડ રેમ ટેસ્ટ કમ્પ્યુટર રીસ્ટાર્ટ ટેસ્ટિંગ કેથોડ રાઇટ ટ્યુબ કેથોડ રે ટ્યુબ કેથોડ રેમ ટેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કઈ જોડી ખોટી છે તે શોધો. પૂંજી-પુલ્લિંગ ઓવરો-પુલ્લિંગ વસાણું–નપુંસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ પૂંજી-પુલ્લિંગ ઓવરો-પુલ્લિંગ વસાણું–નપુંસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP