કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજયે અંતરિયાળ જિલ્લાઓ માટે મુખ્યમંત્રી વાયુ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત કરી ? મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 90 મિનિટમાં ઓમિક્રોનના ટેસ્ટ માટે ટેસ્ટ કિટ વિકસિત કરી ? IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી જીતી ? તમિલનાડુ હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર પંજાબ તમિલનાડુ હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘રાજ્ય સામાન્ય શ્રેણી આયોગ' (State General Category Commission) સ્થાપવાની મંજૂરી આપી છે. રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા પંજાબ રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે EWS માપદંડો ની સમીક્ષા માટે કેટલા સભ્યોની પેનલનું ગઠન કર્યું છે ? 6 4 5 3 6 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) HAL સાથે સંબંધિત ‘ABHYAS’ શું છે ? નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) આપેલ પૈકી એક પણ નહીં નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP