સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના જલાવરણનો કેટલો ભાગ સાગરમાં અને બરફ સ્વરૂપે અનુક્રમે છે ? 93%, 2% 95%, 4% 94%, 3% 97%, 2% 93%, 2% 95%, 4% 94%, 3% 97%, 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? વોટ કિલોવાટ/અવર વોલ્ટ કેલરી વોટ કિલોવાટ/અવર વોલ્ટ કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ? હાઇગ્રોમીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર હાઇડ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક કોણ છે ? આઈન્સ્ટાઈન ચાર્લ્સ ડાર્વિન કાલૅ માર્ક્સ ડૉ. જયંત નારલીકર આઈન્સ્ટાઈન ચાર્લ્સ ડાર્વિન કાલૅ માર્ક્સ ડૉ. જયંત નારલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે ? પાણી 0° cetigrade વાળી હવા 100° cetigrade વાળી હવા લાકડું પાણી 0° cetigrade વાળી હવા 100° cetigrade વાળી હવા લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે ? તેનો વ્યાસ માપીને તેના રસના પરીક્ષણથી તેની લંબાઈ માપીને તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને તેનો વ્યાસ માપીને તેના રસના પરીક્ષણથી તેની લંબાઈ માપીને તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP