એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરાના રિફંડ પર આવક વેરાની કલમ 244A મુજબ વ્યાજ આપવામાં આવે છે.આ વ્યાજ દર કેટલા ટકા છે ? 4% 8% 3% 6% 4% 8% 3% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પગારની આવકમાંથી TDS (Tax Deducted at source) કાપવાની જોગવાઈ આવકવેરાની કઈ કલમ હેઠળ છે ? 193 194A 192 194C 193 194A 192 194C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક્ઝામીનર, લોકલ ફંડ દ્વારા કરવામાં આવતું પંચાયતોનું ઓડિટ એ ___ વિનિયોગ ઓડીટ છે આંતરીક ઓડીટ છે હિસાબી બાબત છે વૈધાનિક (સ્ટેચ્યુટરી) ઓડીટ છે વિનિયોગ ઓડીટ છે આંતરીક ઓડીટ છે હિસાબી બાબત છે વૈધાનિક (સ્ટેચ્યુટરી) ઓડીટ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક આવૃત્તિ વિતરણના વર્ગ 50-59ના વર્ગની મધ્યકિંમત કેટલી ? 54 55.5 54.5 55.0 54 55.5 54.5 55.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બઢતી અને અપકર્ષ બંનેમાં કેન્દ્ર સ્થાને કોણ___ કર્મચારી હોય છે. વિભાગ હોય છે. એકમ હોય છે. વ્યવસ્થાતંત્ર હોય છે. કર્મચારી હોય છે. વિભાગ હોય છે. એકમ હોય છે. વ્યવસ્થાતંત્ર હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ? તિજોરી અધિકારી હિસાબ અને તિજોરી નિયામક એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ તિજોરી અધિકારી હિસાબ અને તિજોરી નિયામક એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP