કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંપુક્તપણે પ્રી-અરાઈવલ કસ્ટમ્સ ડેટા એક્સચેન્જ અંગે પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ? બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર થયેલ 'વલ્ડ ઈનઈકવાલિટી રિપોર્ટ, 2022' અનુસાર ભારતના 1% સૌથી અમીર લોકોનો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો છે ? 22% 21% 25% 24% 22% 21% 25% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થયું તે ભારતના કેટલામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા ? ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં NITI આયોગ દ્વારા 'હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા' શિર્ષક સાથે સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20 જાહેર કરવામાં આવ્યો, તે અનુસાર મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? OECD SAARC UNGA BIMSTEC OECD SAARC UNGA BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP