નિપાત
આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.
ગુરુજીને મારા પ્રણામ.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઊર્વીતો બે મીઠાં વેણેય બોલી નહીં.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
માજી એવી રીતે બોલ્યા કે હું પણ ઇન્કાર ન કરી શક્યો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
દિયાનને માત્ર બોનવીટા જ ભાવે છે.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારી વાત ખરી ને !