નિપાત
'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.
નિપાત
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી હા !
નિપાત
ફક્ત દસ મિનિટમાં આવી જાઓ. - નિપાત શોધો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
પિતાજી, હુંયે તમારી સાથે આવીશ.