નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારી વાત ખરી ને !
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મને ફક્ત દાળ-ભાત જ ભાવે છે.
નિપાત
'નર્મદા તો બસ નર્મદા જ છે' - આ વાક્યમાં 'તો' ની ઓળખ આપો.
નિપાત
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
જેમાં માન-આદર કે વિવેક વ્યક્ત થાય તે નિપાતનું પદ કયું ?