નિપાત
નીચે આપેલ વાક્યમાં નિપાતનો પ્રકાર ઓળખાવો.
તદ્દન નજીવી બાબતમાં તેઓ ઝઘડી પડ્યા.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ભણેલા સુદ્ધાં આવી ભૂલ કરે છે.
નિપાત
નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? - નિપાતનો પ્રકાર જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ગોપીઓને વા'લો કાનુડોજી રે
નિપાત
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
'પિતાજી, હુંયે તમારી સાથે આવીશ' વાક્યનો નિપાત ઓળખાવો.