કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ લૉન્ચ કર્યું ? પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઓડિશા ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી તસનીમ મીર કઈ રમત સાથે સંકળયેલી છે ? બેડમિન્ટન ચેસ ક્રિકેટ ટેબલ ટેનિસ બેડમિન્ટન ચેસ ક્રિકેટ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે ક્યા શબ્દને ચિલ્ડ્રન્સ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો ? Vaccine Climate Anxiety Meningitis Vaccine Climate Anxiety Meningitis ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ વર્ષ 2021ને ___વર્ષ તરીકે માન્યતા આપી. યુનિકોર્ન ઈન્ટેલિજન્સ પ્રમોશન ઉધોગ યુનિકોર્ન ઈન્ટેલિજન્સ પ્રમોશન ઉધોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 16 જાન્યુઆરી 2022ના રોજ ભારતના COVID-19 રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે કેટલા રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી ? 100 રૂપિયા 50 રૂપિયા 1 રૂપિયો 5 રૂપિયા 100 રૂપિયા 50 રૂપિયા 1 રૂપિયો 5 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT) ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ? ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP