કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આધારશિલા મુકી ? મેરઠ વારાણસી દહેરાદૂન રાંચી મેરઠ વારાણસી દહેરાદૂન રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR. 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે ? તાપી નર્મદા ડાંગ વલસાડ તાપી નર્મદા ડાંગ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) માઘ મેળો - 2022નું આયોજન ક્યા રાજ્યમાં વાર્ષિક ધોરણે કરવામાં આવે છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતમાં સેમીકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન સુવિધાઓની સ્થાપના માટે મોટું રોકાણ આકર્ષવા ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન (ISM)નો શુભારંભ કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP