કૃદંત
'ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે' 'બનાવનાર' - કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
'બહાર મેળો લાગેલો હતો.' 'લાગેલો' - કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
વધારે રખડનાર સફળ થતો નથી.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
હું પણ ત્યાં જઈને બેસતો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
સ્વામીજીએ આવીને અહીના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
પરેશ બોલતો હતો.