Loading [Contrib]/a11y/accessibility-menu.js
કૃદંત
"બકો ઊભો થયો ને રડવા લાગ્યો." કૃદંત ઓળખાવો.
કૃદંત
'લખવું-વાંચવું એ કઈ કેળવણી નથી' - લખવું-વાંચવું કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
'હસતું મોઢું રાખજો' - કૃદંત ઓળખાવો.
કૃદંત
'ઊગતાં સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
કનુભાઈ બપોરે જમતા નથી.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
પ્રજવલ ગોધરા આવનાર છે.