Gujarat Police Constable Practice MCQ Part - 3
એક સ્ટોર્સના 25 કામના દિવસોની સરેરાશ દૈનિક કમાણી રૂ. 100 છે આ પૈકી પ્રથમ 15 દિવસોની સરેરાશ દૈનિક કમાણી રૂ. 80 છે. જ્યારે પછીના 10 દિવસોમાં એક તહેવારના દિવસ સિવાયની કુલ કમાણી રૂપીયા 540 છે, તો તહેવારના દિવસની કમાણી કેટલા રૂપિયા થાય ?

140
1740
760
670

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રમત અને ખેલાડી બાબતે શું અયોગ્ય છે ?

બાસ્કેટબોલ-7 ખેલાડી
વોલીબોલ-6 ખેલાડી
હોકી-11 ખેલાડી
રગ્બી-15 ખેલાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં પહેલી વખત તિરંગો લહેરાવ્યો તેની યાદમાં ભારત સરકાર દ્વારા કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવેલ ?

50
125
75
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેની કઇ વ્યકિતઓને ભારતની ફોજદારી અદાલતોની (ન્યાયાલયો) હકુમતમાંથી મુક્ત રાખવામાં આવી છે ?

ન્યાયાધીશ
સરકાર
ઉપરોકત એકેય નહીં
વિદેશી દુશ્મનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સેશેલ્સના રાષ્ટ્રપતિ હાલ ભારતની મુલાકાતે આવ્યા હતા તેમનું નામ જણાવો‌.

શ્રી અબ્દુલશાહ ફતેહ અલસીસી
શ્રી ડેને ફોરેન
શ્રી નિકોલ કિડમેન
શ્રી ડેવિડ હ્યુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP