નફો અને ખોટ (Profit and Loss) 25% નફો મળી રહે તે રીતે એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી. આ નક્કી કરેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપીએ, તો 12½% મળી ૨હે ? 10½% 12½% 10% 25% 10½% 12½% 10% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ? 488 448 600 500 488 448 600 500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 400 રૂ. વેચાણ કિંમત = 400 × (100+10)/100 400 × 110/100 440 રૂ. 88% 440 100% (?) 100/88 × 440 = 500 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતા મૂળકિંમતના 4/3ગણી રકમ મળે છે. તો કેટલા ટકા નફો થાય ? 33(1/3) 11(1/9) 20 25 33(1/3) 11(1/9) 20 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 500 પડતર કિંમત ધરાવતી એક વસ્તુ ૫૨ 20% નફો મેળવવા તેની વેચાત કિંમત રૂ. ___ લેવી જોઈએ. 400 600 100 50 400 600 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત ∴ ___ % નફો થાય. 25 11(1/9) 22(3/4) 20 25 11(1/9) 22(3/4) 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત 4 1 100 (?) 100/4 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 40% 25% 50% 20% 40% 25% 50% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો