સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ શાખાને પડતર કિંમત પર 25% નફો ચઢાવીને માલ મોકલે છે. તો ભરતિયા કિંમત પર નફો ___% થાય. 40% 30% 25% 20% 40% 30% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચેલા માલની પડતર ₹ 2,70,000 અને નફાની રકમ ₹ 30,000 હોય તો, વેચાણ પર નફાનો દર શોધો. 15% 9% 10% 11% 15% 9% 10% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબમાં કોઈપણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય તેવી ભૂલને ___ કહેવામાં આવે છે. કારકૂની ભૂલ વિસર ચૂક સૈદ્ધાંતિક ભૂલ ભરપાઈ ભૂલ કારકૂની ભૂલ વિસર ચૂક સૈદ્ધાંતિક ભૂલ ભરપાઈ ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં કયો કાયદો ઓડિટીંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી ? ધી ઈન્કમટેક્સ એક્ટ, 1961 અને ઈન્કમટેક્સ રૂલ્સ, 1962 ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી કંપનીઝ એક્ટ, 2013 ધી ઈન્કમટેક્સ એક્ટ, 1961 અને ઈન્કમટેક્સ રૂલ્સ, 1962 ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી કંપનીઝ એક્ટ, 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર IFRS એટલે ___ Internal Financial Reporting Statements. International Functional Reporting Standards. આપેલ પૈકી એક પણ નહીં International Financial Reporting Standards. Internal Financial Reporting Statements. International Functional Reporting Standards. આપેલ પૈકી એક પણ નહીં International Financial Reporting Standards. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયો નામાનો લાભ છે ? તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP