Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રૂ।.25000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ? 9877.33 10091.78 9539.10 10123.00 9877.33 10091.78 9539.10 10123.00 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દાંડીકૂચ ક્યા સત્યાગ્રહનો ભાગ છે ? ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. At this time yesterday, I ___ in the river. was swimming am swimming were swimming has swim was swimming am swimming were swimming has swim ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ? કનૈયાલાલ મુન્શી ઇચ્છારામ દેસાઇ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા કનૈયાલાલ મુન્શી ઇચ્છારામ દેસાઇ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District માતાપિતા શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વન્દ્વ તત્પુરૂષ મધ્યમપદ લોપી ઉપપદ દ્વન્દ્વ તત્પુરૂષ મધ્યમપદ લોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કઇ કૃતિ ઉમાશંકર જોષીની છે ? સાપના ભારા વીરમતી જિગરનો યાર આપણો ધર્મ સાપના ભારા વીરમતી જિગરનો યાર આપણો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP