સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ?

₹ 2,40,000
₹ 2,00,000
₹ 3,20,000
₹ 3,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયા ઇક્વિટી પર વેપારનાં ફાયદા છે ?

ઊંચું ડિવિડન્ડ
મૂડી પડતર ઘટાડો
સંચાલન અંકુશ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ ધંધાની રોકડ તથા નાણાંકીય પ્રવૃત્તિ નથી.

અન્ય પ્રવૃત્તિ
રોજબરોજની પ્રવૃત્તિ
એક પણ નહિ.
કામગીરી પ્રવૃત્તિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે માલ પર અમૂક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય ત્યારે તેને માલ કહે છે.

કાચો માલ
ચાલુ કામ
તૈયાર માલ
અંશતઃ તૈયાર માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP