સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. લાટ હોત તો લેત. કણબી છું. નઈં લઉં. પણ, એટલે જ્યાં, ત્યાં તો, પણ અથવા, માટે પણ, એટલે જ્યાં, ત્યાં તો, પણ અથવા, માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મહુડાં હતાં. ડોળીના ઝૂમખાં લટકી આવતાં. જ્યારે, ત્યારે જ્યાં, ત્યાં જેમ, તેમ જો, તો જ્યારે, ત્યારે જ્યાં, ત્યાં જેમ, તેમ જો, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક આપેલ વિકલ્પોમાંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો. સાત પેઢી જાય ત્યારે ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય એટલે ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય તો ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય છે તો ગુણ લક્ષણો સ્થિર થાય છે. સાત પેઢી જાય ત્યારે ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય એટલે ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય તો ગુણ લક્ષણો સ્થિર થાય. સાત પેઢી જાય છે તો ગુણ લક્ષણો સ્થિર થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મને ઘણીવાર થતું. ગામલોકો થોડીક મદદ કરે. વધુ દવા લાવી શકાય. કે, તો જેવું, તેવું જો, તો જે, તે કે, તો જેવું, તેવું જો, તો જે, તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. બહારથી લોહી નીકળ્યું ન હતું. અંદર માર વાગ્યો હતો. એ બેહોશ થઈ ગઈ હતી. પછી, એટલે પણ, અને જ્યાં સુધી, કે માટે, ત્યાં પછી, એટલે પણ, અને જ્યાં સુધી, કે માટે, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. વચ્ચે બોલીશ. મૂરખો બનાવીશ. અને અથવા તો છતાં અને અથવા તો છતાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP