છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
છંદ
મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો.
છંદ
'કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' - આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષરો છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય.
છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?