અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક.

આંતરપ્રાસ
રૂપક
અંત્યાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરતમાં કયો અલંકાર દર્શાવાયો છે ?

શ્લેષ
સજીવારોપણ
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ?

ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક
વદન સુધાકરને રહું નિહાળી
ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો.
કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

"રૂપે અરુણ ઉદય સરખો"
"કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી"
"ગુલછડી સમોવડી તે બાલિકા હતી"
"મા તે મા, બીજા બધા વનવગડાના વા"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
અલંકાર શબ્દનો સામાન્ય અર્થ શો થાય ?

બંગડી
સૌંદર્ય
શોભી ઊઠવું
આભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કિરીટભાઈ નામના આચાર્ય છે.

રૂપક
અનન્વય
શ્લેષ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP