અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
રખે છૈયો થાકી જાય.

પ્રાસસાંકળી
રૂપક
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો.

વ્યાજસ્તુતિ
રૂપક
અનન્વય
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ?

'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો'
'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય'
'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની'
'લતા શી કોમલ મારી પ્રેયસ્ત !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.

વર્ણસગાઈ
વ્યાજસ્તુતિ
ઉપમા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ?

હોડી જાણે આરબઘોડી
રખે અમદાવાદમાં વરસાદ આવે
એમનું હૃદય હતું કામમાં ડૂબેલું
શકે સુરતમાં ભૂકંપ આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી ?

બપોર એક મોટું શિકારી કૂતરું છે
મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું.
જળ એજ જીવન !
ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP