બાયોલોજી (Biology) પારસ્પરિક સંબંધો ધરાવતાં કુળો દ્વારા શું રચાય છે ? વિભાગ વર્ગ ગોત્ર સમુદાય વિભાગ વર્ગ ગોત્ર સમુદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) થેલેમિફ્લોરી, ડિસ્કીફલોરી અને કેલિસિફલોરીમાં અનુક્રમે કેટલા ગોત્રો છે ? 3,3,4 5,4,6 6,4,5 6,5,4 3,3,4 5,4,6 6,4,5 6,5,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જર્મપ્લાઝમ બૅન્કનું નીચેનામાંથી કયું કાર્યક્ષેત્ર ગણાવી શકાય ? બીજનિધિનો વિકાસ હાર્બેરીયમ સીડસ વિકસાવવી આપેલ તમામ નવી જાતિઓનું સર્જન બીજનિધિનો વિકાસ હાર્બેરીયમ સીડસ વિકસાવવી આપેલ તમામ નવી જાતિઓનું સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી બાબત કઈ છે ? સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન ઉપકરણ વાપરવાનું કૌશલ્ય વિષયવસ્તુનું જ્ઞાન ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન ઉપકરણ વાપરવાનું કૌશલ્ય વિષયવસ્તુનું જ્ઞાન ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે ? અધિસ્તર અધઃસ્તર આપેલ તમામ મધ્યપર્ણપેશી અધિસ્તર અધઃસ્તર આપેલ તમામ મધ્યપર્ણપેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખાદ્ય દરિયાઈ માછલીઓનું જૂથ કયું છે ? કટલા, રોહુ, મિગ્રલ હિલસા, પ્રોસ્ફેટ, કટલા સારડીન, મેકેલ, મિગ્રલ સારડીન, પ્રોમ્ફેટ, મેક્રેલ કટલા, રોહુ, મિગ્રલ હિલસા, પ્રોસ્ફેટ, કટલા સારડીન, મેકેલ, મિગ્રલ સારડીન, પ્રોમ્ફેટ, મેક્રેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP