અલંકાર 'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો. ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને. વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ શ્લેષ વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP