અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
મારી આશા મરી ગઈ.
અલંકાર
"શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને નાઠા" અલંકાર ઓળખાવો.
અલંકાર
'શિશુ સમાન ગણી સહદેવ ને', પંક્તિનો અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કંપ્યું જળનું રેશમપોત,
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
હું હું છું અને તું તું છે.