અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન રૂપક અતિશયોક્તિ અન્યોક્તિ દ્રષ્ટાંત રૂપક અતિશયોક્તિ અન્યોક્તિ દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકાર છે ? ઊંઘતાને પાયે જગની જેલ મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! ઊંઘતાને પાયે જગની જેલ મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.રખે છૈયો થાકી જાય. પ્રાસસાંકળી રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા પ્રાસસાંકળી રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મા તે મા' કયો અલંકાર છે ? રૂપક અર્થાન્તરન્યાસ ઉપમા અનન્વય રૂપક અર્થાન્તરન્યાસ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.' ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP