અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઘડિયાળના કાંટા પર હાંફયા કરે સમય.
અલંકાર
'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઉપમેયને જ ઉપમાન તરીકે કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વયે વૃદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવા
અલંકાર
'અમે રે સૂકું રૂ નું પૂમડું' પંક્તિમાં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી.