વાક્યના પ્રકારો
'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.

સચિન વિદાય લેશે.
સચિનથી વિદાય લેવાશે નહી‌.
સચિનથી વિદાય લેવાઈ.
સચિન વિદાય લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
કુંવર રડી પડી

કુંવરથી રડી પડાયું
કુંવર રડશે નહીં
કુંવર રડી પડશે
કુંવરથી રડી પડાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
શારદાકાકી દુઃખી થયા.

શારદાકાકીથી દુઃખી થવાય છે
શારદાકાકી દુઃખી થવાયું
શારદાકાકીથી દુઃખી થવાયું
શારદાકાકી દુઃખી થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી.

એ દ્રશ્ય હું ભૂલી જઈશ
એ દ્રશ્ય હું ભૂલી ગયો
એ દ્રશ્ય હું ભૂલું છું
એ દ્રશ્ય હું ભૂલું એમ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
પરમરાજ ઘરમાં રમતી.

પરમરાજ ઘરથી રમાતું.
પરમરાજથી ઘરમાં રમાય છે.
પરમરાજથી ઘરમાં રમાશે.
પરમરાજથી ઘરમાં રમાતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં.

જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી.
જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે.
જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે.
જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP