વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.ક્રિશા રમે છે. ક્રિશાથી રમાય છે. ક્રિશાથી રમાયું ક્રિશાથી રમાશે ક્રિશા રમશે ક્રિશાથી રમાય છે. ક્રિશાથી રમાયું ક્રિશાથી રમાશે ક્રિશા રમશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ અપાવાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ અપાવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સમીર આક્રમક બનીને બોલતો હતો. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીરથી આક્રમક બની જવાયું. સમીરથી આક્રમક બની જાય છે. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીરથી આક્રમક બની જવાયું. સમીરથી આક્રમક બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. મેં તેને રોક્યો. મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાશે મારાથી તેને રોકાયો મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાશે મારાથી તેને રોકાયો મેંથી તેને રોકાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.શિવમ જાય છે. શિવમ જશે શિવમથી જવાય શિવમ જાય શિવમથી જવાય છે શિવમ જશે શિવમથી જવાય શિવમ જાય શિવમથી જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP