વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
શિવમ જાય છે.

શિવમ જાય
શિવમથી જવાય છે
શિવમ જશે
શિવમથી જવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'કાશીમા કાબરી પાછળ દોડ્યા' આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો.

એક પણ વિધાન સાચું નથી.
કાશીમાથી કાબરી પાછળ દોડાય છે.
કાશીમાં દોડ્યા અને કાબરી દોડી.
કાશીમાથી કાબરી પાછળ દોડાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'ધ્યાના દોડી' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

ધ્યાના દોડે છે
ધ્યાના દોડી રહી
ધ્યાનાથી દોડાયું
ધ્યાનાથી દોડાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
સમીર આક્રમક બનીને બોલતો હતો.

સમીરથી આક્રમક બની જવાયું.
સમીર આક્રમક બની બોલશે.
સમીરથી આક્રમક બનીને બોલતું હતું.
સમીરથી આક્રમક બની જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે
ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?

પુસ્તક વિના હું ભણી જઈશ
પુસ્તક વિના હું થી ભણાય કેમ ?
પુસ્તકથી વિના હું ભણું છું
પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP