વાક્યના પ્રકારો 'અમારાથી આખી રાત જગાયું' વાક્યનું કર્તરી વાક્ય જણાવો. અમે આખી રાત જાગ્યા અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગવાના અમે આખી રાત જાગતા રહ્યા અમે આખી રાત જાગ્યા અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગવાના અમે આખી રાત જાગતા રહ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મારાથી પત્ર લખાય છે' વાક્યની કર્તરિ વાક્યરચના જણાવો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો હતો. મારા વડે પત્ર લખાય છે. મેં પત્ર લખ્યો નથી. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો હતો. મારા વડે પત્ર લખાય છે. મેં પત્ર લખ્યો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP