વાક્યના પ્રકારો
'પાર્વતીએ જીવનભર થીગડાં માર્યા' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

પાર્વતીથી થીંગડાં મારાશે
પાર્વતીનું જીવન થીંગડું હતું
પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા
પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
હર્લિન કૂદાકૂદ કરે

હર્લિનથી કૂદાકૂદ કરાશે
હર્લિન કૂદાકૂદ કરે છે
હર્લિનથી કૂદાકૂદ કરાય છે
હર્લિનથી કૂદાકૂદ કરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
જગદીશે પતંગ ઊંચી કરી - કર્મણી વાક્ય શોધો.

જગદીશ પતંગ ઊંચી કરે છે
જગદીશથી પતંગ ઊંચી કરાઈ
જગદીશ પતંગ ઊંચી કરી
જગદીશ પાસે પતંગ ઊંચી કરાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.
એટલામાં શીલા આવી ગઈ.

એટલામાં શીલા આવી જશે
એટલામાં શીલા આવી જવાયું
એટલામાં શીલાથી આવી જવાયું
એટલામાં શીલાથી આવી જવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો.

મારાથી આશીર્વાદ આપવામાં આવશે
મારાથી આશીર્વાદ અપાયા
હું આશીર્વાદ આપું છું
હું આશીર્વાદ આપીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
તું શું કરી શકે ?

તારાથી શું કરી શકાય ?
બધું જ કરી શકાય તારાથી
તારાથી શું કરાઈ શકે ?
તારાથી બધું કરી શકાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP