કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ ક્રિકેટ ચેસ ફૂટબોલ ટેબલ ટેનિસ ક્રિકેટ ચેસ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. OMISURE RT-PCR કિટ છે. આપેલ તમામ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. OMISURE RT-PCR કિટ છે. આપેલ તમામ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં DPIITએ પ્રથમ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આર્થોજન ક્યારે કર્યુ હતું ? 10થી 16 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા જહાજ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના એડવાન્સ્ડ સમુદ્રી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું ? INS તબર INS વિશાખાપટ્ટનમ INS જલશ્વ INS કોલકાતા INS તબર INS વિશાખાપટ્ટનમ INS જલશ્વ INS કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? ચીન આપેલ તમામ ઈરાન રશિયા ચીન આપેલ તમામ ઈરાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ કંપનીએ IPL 2022ના ટાઈટલ સ્પોર્ન્સના હકો ખરીદ્યા છે ? TATA VIVO રિલાયન્સ OPPO TATA VIVO રિલાયન્સ OPPO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP