ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

દરિયાખાનનો ઘુમ્મટ
વેદ મંદિર
સીદી સૈયદની જાળી
અડાલજની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ?

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
નળ સરોવર અભ્યારણ
કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ?

સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર
એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક' માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ?

થોડા આંસુ થોડા ફૂલ
નૈપથ્ય
કોયલ કાહે શોર મચાયે
નાટક સરખો નાદર હુન્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP