વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.હું કવિતા લખું છું. મારી વડે કવિતા લખાશે મારાથી કવિતા લખાય છે. મારી પાસે કવિતા લખાવે છે. કવિતા કવિથી લખાશે. મારી વડે કવિતા લખાશે મારાથી કવિતા લખાય છે. મારી પાસે કવિતા લખાવે છે. કવિતા કવિથી લખાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.તું શું કરી શકે ? તારાથી શું કરાઈ શકે ? બધું જ કરી શકાય તારાથી તારાથી શું કરી શકાય ? તારાથી બધું કરી શકાશે તારાથી શું કરાઈ શકે ? બધું જ કરી શકાય તારાથી તારાથી શું કરી શકાય ? તારાથી બધું કરી શકાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હીના સેવા કરે છે. હીનાથી સેવા કરાઈ. હીનાથી સેવા કરાશે. હીનાથી સેવા કરાય છે. હીનાથી સેવા કરાય ? હીનાથી સેવા કરાઈ. હીનાથી સેવા કરાશે. હીનાથી સેવા કરાય છે. હીનાથી સેવા કરાય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'પાર્વતીએ જીવનભર થીગડાં માર્યા' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરના ઈંડા કોણ ચીતરે મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરના ઈંડા કોણ ચીતરે મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP