વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શારદાકાકી દુઃખી થયા. શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ફળિયામાં મારાથી વૃક્ષો રોપાયા. ફળિયામાં મેં વૃક્ષો રોપ્યા. વૃક્ષો મારે રોપવા નથી. ફળિયામાં હું વૃક્ષો રોપું છું. ફળિયામાં મેં વૃક્ષો રોપીશ. ફળિયામાં મેં વૃક્ષો રોપ્યા. વૃક્ષો મારે રોપવા નથી. ફળિયામાં હું વૃક્ષો રોપું છું. ફળિયામાં મેં વૃક્ષો રોપીશ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.આશા કેવું સરસ ગાય છે ! આશા કેવું સરસ ગાતી હતી. આશાથી કેવું સરસ ગવાયું ! આશાથી કેવું સરસ ગવાય છે ! આશાથી કેવું સરસ ગવાશે ! આશા કેવું સરસ ગાતી હતી. આશાથી કેવું સરસ ગવાયું ! આશાથી કેવું સરસ ગવાય છે ! આશાથી કેવું સરસ ગવાશે ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. મેં તેને રોક્યો. મારાથી તેને રોકાયો મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાશે મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાયો મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાશે મેંથી તેને રોકાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરના ઈંડા કોણ ચીતરે મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.પંકજે બધા દાખલા ગણ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP