વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.હર્લિન કૂદાકૂદ કરે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાય હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાશે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાય હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રોંચવધનો આઘાત અનુભવેલો ! આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓને ભણાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર આપશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP