વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.માળીએ ઝાડ કાપ્યું. માળીને ઝાડ કાપશે માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાશે માળીથી ઝાડ કપાયું માળીને ઝાડ કાપશે માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાશે માળીથી ઝાડ કપાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.કર્ણ સૂરજની સ્તુતિ કરે છે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણ સૂરજની સ્તુતિ કરશે. કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણ સૂરજની સ્તુતિ કરશે. કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જશોદા વડે બેબીને જન્મ અપાયો હતો. જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. જશોદા બેબીને જન્મ આપે જશોદાથી બેબીને જન્મ અપાયો. જશોદા બેબીને જન્મ આપશે. જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો. જશોદા બેબીને જન્મ આપે જશોદાથી બેબીને જન્મ અપાયો. જશોદા બેબીને જન્મ આપશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.એમનું પાપ મને આવજો ને મારું પુણ્ય એમને જજો પણ ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચેનામાંથી કર્તરિ રચનાવાળું વાક્ય શોધો. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. મુંજ ખડખડાટ હસી પડ્યો. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. મુંજ ખડખડાટ હસી પડ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP