વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સમીર આક્રમક બનીને બોલતો હતો. સમીરથી આક્રમક બની જવાયું. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીરથી આક્રમક બની જાય છે. સમીરથી આક્રમક બની જવાયું. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીરથી આક્રમક બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. મેં તેને રોક્યો. મારાથી તેને રોકાયો મારાથી તેને રોકાય છે મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાશે મારાથી તેને રોકાયો મારાથી તેને રોકાય છે મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શું કાનજીભાઈ આવશે ? શું કાનજીભાઈથી અવાશે ? શું કાનજીભાઈ માટે આવશે કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈથી અવાશે ? શું કાનજીભાઈ માટે આવશે કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાયું ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP