વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.યશાંકી પગે પડી યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાય છે યશાંકીથી પગે પડાયું યશાંકી પડી યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાય છે યશાંકીથી પગે પડાયું યશાંકી પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો : કોઈ સારું રમે તો એ ઊભા થઈ જઈને, કૂદીને, તાળીઓ પાડી, ઊઠીને, જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકોએ ચિત્ર દોર્યા. બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'ધ્યાના દોડી' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. ધ્યાના દોડે છે ધ્યાના દોડી રહી ધ્યાનાથી દોડાય છે ધ્યાનાથી દોડાયું ધ્યાના દોડે છે ધ્યાના દોડી રહી ધ્યાનાથી દોડાય છે ધ્યાનાથી દોડાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શું કાનજીભાઈ આવશે ? શું કાનજીભાઈ માટે આવશે કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈથી અવાશે ? શું કાનજીભાઈ માટે આવશે કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈથી અવાશે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP