વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મારી ડાયરીમાં મેં ઘણું લખ્યું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે. મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું. મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ધ્યાના બધું સમજે છે. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.તારો બાપ પોક મૂકીને રડે છે. તારા બાપથી પોક મૂકીને રડાશે. તારા બાપથી પોક મૂકી રડાયું. તારા બાપથી પોક મૂકીને રડાય છે. તારાથી પોક મૂકીને રડાય છે. તારા બાપથી પોક મૂકીને રડાશે. તારા બાપથી પોક મૂકી રડાયું. તારા બાપથી પોક મૂકીને રડાય છે. તારાથી પોક મૂકીને રડાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચેનામાંથી કર્તરિ રચનાવાળું વાક્ય શોધો. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. એક પણ વાક્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકોએ ચિત્ર દોર્યા. બાળકોથી ચિત્ર દોરાય છે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાશે બાળકોથી ચિત્ર દોરાય છે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP