વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.ગામલોકો આવી ગયા. ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી અવાઈ ગયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'દેશભક્તિનાં પાંચ ગીત તૈયાર કરો.' આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ? આજ્ઞાર્થ નિર્દશાર્થ સંભવનાર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ નિર્દશાર્થ સંભવનાર્થ વિધ્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP