વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શું કાનજીભાઈ આવશે ? શું કાનજીભાઈ માટે આવશે શું કાનજીભાઈથી અવાશે ? કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈ માટે આવશે શું કાનજીભાઈથી અવાશે ? કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાયું ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વચ્ચે પ્રજ્ઞા આવી. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે. વચ્ચે પ્રજ્ઞાથી અવાશે. વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. પ્રજ્ઞા વચ્ચેથી આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'પાર્વતીએ જીવનભર થીગડાં માર્યા' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.દયાશંકરે વાર્તા કહી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકર વાર્તા કહેશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકર વાર્તા કહેશે દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરને વાર્તા કહેવી પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP