વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રયોગ કરે છે.

વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે.
વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે.
વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો.
વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
અમરો ટંડેલ બની જશે.

અમરાથી ટંડેલ બની બનાઈ ગયું
અમરાથી ટંડેલ બની જવાયું
અમરાથી ટંડેલ બની જવાશે
અમરાથી ટંડેલ બની જવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
મારી ડાયરીમાં મેં ઘણું લખ્યું છે.

મારાથી ડાયરીમાં મેંથી ઘણું લખાયું છે.
મારી ડાયરીમાં મારાથી ઘણું લખાયું છે.
મારી ડાયરીમાં મારાથી ઘણું લખાશે.
મારી ડાયરીમાં મારાથી ઘણું લખાવ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું.

મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો.
મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે.
મનસુખ પાન લાવવાનું ભૂલી જશે.
મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં.

જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે.
જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે.
જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે.
જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
તારો બાપ પોક મૂકીને રડે છે.

તારા બાપથી પોક મૂકીને રડાય છે.
તારા બાપથી પોક મૂકી રડાયું.
તારાથી પોક મૂકીને રડાય છે.
તારા બાપથી પોક મૂકીને રડાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP