બાયોલોજી (Biology) સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે... વિષાક્તન દાબન આરોપણ ફયુમિગેશન વિષાક્તન દાબન આરોપણ ફયુમિગેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ? લિપિડ ન્યુક્લિઈક ઍસિડ સ્ટાર્ચ પ્રોટીન લિપિડ ન્યુક્લિઈક ઍસિડ સ્ટાર્ચ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આનુવંશિકતાનો એકમ છે.... જનીન રંગસૂત્ર કોષ ન્યુક્લિઈક ઍસિડ જનીન રંગસૂત્ર કોષ ન્યુક્લિઈક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ? લાઇસોઝોમ અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ ગોલ્ગીકાય લાઇસોઝોમ અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિક્ષેત્રિય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ? આઈકલર વ્હીટેકર વ્હૂઝ લિનિયસ આઈકલર વ્હીટેકર વ્હૂઝ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP