GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 આકસ્મિક કરાર માટે ઘટના ___ હોવી આવશ્યક છે. સ્વતંત્ર નિશ્ચિત અનિશ્ચિત અને કોલેટરલ ચોક્કસ સ્વતંત્ર નિશ્ચિત અનિશ્ચિત અને કોલેટરલ ચોક્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકઆંક કેટલો થાય ? 550 45 450 900 550 45 450 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ વેબસાઈટ લેટેક્સના પેકેજ ધરાવે છે ? CLEN CLAN CTEN CTAN CLEN CLAN CTEN CTAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ? ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું ડેટાબેસ મેનેજમેન્ટ સિસ્ટમ (DBMS) છે ? FoxPro PowerPoint Word Excel FoxPro PowerPoint Word Excel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી ? ઓપ્ટિકલ ફાઈબર પ્લોટર મોનિટર પ્રિન્ટર ઓપ્ટિકલ ફાઈબર પ્લોટર મોનિટર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP